Abtak Media Google News

મેડિકલ કોલેજમાં ઓડિટોરીયમ ખાતે આયોજીત વાર્ષિકોત્સવમાં મેડિકલના વિદ્યાર્થીઓએ વેસ્ટન ડાન્સ ટ્રેડીશ્નલ, સીંગીગ તેમજ નાટકમાં ભાગ લઈ કલાના કામણ પાથર્યા હતા. વિવિધ કાર્યક્રમોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જયારે ૧૦૦૦ છાત્રોએ વાર્ષિકોત્સવમાં હાજરી આપી હતી. આ તકે વિવિધ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.