Abtak Media Google News

મૌની રૉયના આ દિવસોમાં બુલંદીઓ પર છે. હાલમાં જ મૌની રૉયની ફિલ્મ ‘ગોલ્ડ’નું ટ્રેલર રીલીઝ થયું હતું પરંતુ આ ટ્રેલરમાં મૌની માત્ર થોડી સેકંડ માટે જ નજર આવી હતી. પરંતુ જેટલી વાર આ મૌની નજર આવી હતી  ત્યારથી એવું લાગી રહ્યું છે કે તે બોલિવુડમાં ધમાલ મચાવશે. તમને જણાવી દઈએ કે મૌની આ ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીનો રોલ નિભાવવાની છે.

હાલમાં તો મૌની આ દિવસોમાં ગોવામાં રજાઓ માણી રહી છે અને એની સાથે એની ખાસ ફ્રેન્ડ અને ટીવી અભિનેત્રી આશકા ગોરાડીયા છે. આ સમયે મૌની અને આશકા પોતાની કોમનફ્રેંડ ના લગ્નમાં ગોવા પહોંચી છે.

a tree

A post shared by mon (@imouniroy) on

મૌની અને આશકા પોતાના શોસીયલ મીડિયા અકાઉન્ટ પર એક પછી એક ગોવાની વાદીયોમાં ફોટોસ શેર કરી રહી છે. ગયા વર્ષે જ્યારે આશકા ના લગ્ન થયા હતા ત્યારે મૌના રૉયે ખુબ જ ધમાલ મચાવી હતી. આમ મૌની અને આશકાની  આ તસ્વીરો જોઇને તમને અંદાજો આવી જશે કે તેવો કેવી મસ્તી ભર્યા અંદાજમાં પોતાની છુટ્ટીઓ મનાવી રહી છે.

Like an Ellora dancer swooning on her lovers arms …

A post shared by mon (@imouniroy) on

Somber & simple , frequently soundless; obnoxious n’ er’rything …

A post shared by mon (@imouniroy) on

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.