Abtak Media Google News

લાંબા સમયી જેની રાહ જોવાઈ રહી હતી તેવી સચિન તેંડુલકરની બાયોપીક ‘સચિન અ બિલીયન ડ્રીમ્સ’નું ટ્રેલર લોન્ચ યું છે. આ ફિલ્મમાં સચિનના જીવનને તાદર્શ કરવામાં આવ્યું છે અને કેવી રીતે બાળપણમાં ક્રિકેટની શ‚આત કરીને ક્રિકેટના ભગવાન બનવા સુધીની સફર કરી છે તે આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સચિન પોતે પણ જોવા મળશે.

બાયોપીકને મુળ લંડનના ડાયરેકટર જેમ્સ ઈરસ્કીને નિર્દેશીત કરી છે. અગાઉ જેમ્સે રમત જગતની બાયોપીક ફિલ્મો બનાવી છે ત્યારે સચિન ઉપર પણ બાયોપીક બનાવવાનું બિડુ તેમણે ઝડપયું હતું. ‘સચિન અ બિલીયન ડ્રીમ્સ’ ફિલ્મ ૨૬ મે ૨૦૧૭માં વિશ્ર્વના ૨૦૦૦ યિેટરમાં લોન્ચ શે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.