Abtak Media Google News

સરગમ કલબ અને સમાજ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક ખાતે કરાયું હતું. જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો, અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) ખાસ ઉપીસ્થત રહ્યા હતા. આ તકે ગુણવંતભાઈ ડેલાવાળા, ડો.રાજેષભાઈ તૈલી, ડો.અમીતભાઈ હપાણી, ડો.રશ્મીભાઈ ઉપાધ્યાય, ડો.કમલભાઈ પરીખ, ડો.પારસભાઈ શાહ, ડો.નવલભાઈ શીલુએ સેવા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.