Abtak Media Google News

લિપસ્ટિક એ એક સૌંદર્ય પ્રસાધન છે. જેનો પ્રયોગ હોઠોને રંગવા માટે અને હોઠોના દેખાવને સુધારવા માટે તથા તેમાં નિખાર લાવવા માટે કરવામાં આવે છે. કોઇપણ સામાન્ય લિપસ્ટિકના મુખ્ય ઘટકો રંગદ્રવ્ય, તેલ, મીણ અને સ્નિગ્ઘકારક હોય છે. લિપસ્ટિક ઘણી જાતની હોય છે. લિપસ્ટિકએ મેકઅપ નો મહત્વનો ભાગ છે.

  • ઘણી લિપસ્ટિક હોઠોને સૂર્યના હાનિકારક પ્રકાશ સામે રક્ષણ આપે છેMaxresdefault 12
  • લિપસ્ટિક હાઇડ્રેશન પ્રદાન કરે છે કારણ કે તેમાં એલોવેરા તથા વિટામિન ઇ જેવા ઘટકો છે.Terungkap Ternyata Ini Alasan Kenapa Lipstik Matte Jadi Favorit Cewek Zaman Now Master 1806881087
  • લિપસ્ટિક તમારા હોઠને વ્યાખ્યાયિત કરે છે અને તમારા સ્મિતને તેજસ્વી કરે છે, તે તમારા પસંદ કરેલા શેડ પર આધારિત રાખે છે.Lipstik
  • લીપસ્ટિક લગાવીને તમે તમારા દેખાવને પૂર્ણ કરી શકો છે, લિપસ્ટિક કરેલ કોઈ પણ મહિલા વધારે વિશ્વસનીય અથવા વધુ સેક્સી લાગે છે.8 Cabaran Awal Yang Perlu Dihadapi Selepas Kahwin
  • યોગ્ય રીતે પસંદ કરેલ લિપસ્ટિક તમારા રંગને વધારે વિસ્તૃત કરી શકે છે. સૌ પ્રથમ, તમારી ચામડીના રંગને સમજવું અગત્યનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.