Abtak Media Google News

રાજકોટના ગોંડલ રોડ પર રહેતા મનોજ જેઠવા એ દોરા ધાગાનું કહી વશમા કરી સગીરા તેમજ તેની માતા સાથે આચર્યું દુષ્કર્મ

આરોપી મનોજ તેના ફુવાના ઘેર અવાર નવાર જતા દરમિયાન ઘરમાં વાંધો છે તેમ કહી પરિવાર જનો સાથે કર્યા દોરા ધાગા. ઘરમાં વાંધો હોવાના કારણે રૂપિયા રહેતા ન હોવાનું જણાવ્યું.

આરોપી એ તેના ફુવાના નાના ભાઈ ની સગીર વયની દીકરી અને તેની માતા સાથે આચર્યું દુષ્કર્મ

રાજકોટ મહિલા પોલીસે આરોપીની ધરપકડ કરી આઇપીસિ 376, 506(2) , 507, 508 સહિત કલમ લગાવી ગુનો નોંધી તપાસ હાથ ધરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.