Abtak Media Google News

કહેવાય છે કે સુંદરતા એ સ્ત્રીનું ઘરેણું છે. દરેક સ્ત્રી તેની સુંદરતા જાળવી રાખવા કે વધારવા સતત પ્રયત્નો કરી રહેતી હોય છે. અને તેના માટે પાર્લરમાં જઈ હજારો રૂપિયાના ખર્ચાઓ પણ કરે અને મોંઘા મોંઘા કોસ્મેટિક્સનો પીએન ઉપયોગ કરવાથી ખચકાતી નથી. નખ એ પણ સુંદરા અને સ્ટાઇલનું પ્રતિક બન્યા છે.

તેવા સમયે પાર્લરમાં નખની સારસંભાળ માટે મેનીકયોર કરાવવા જઈએ તો પણ તેની મોટી કિમ્મત ચૂકવવી પડે છે તો આવો જાણીએ કે ઘરે બેઠા જ ગરમ તેલ વડે નખને કઈ રીતે મેનીકયોર કરી તેને સુંદર અને મજબૂત બનાવી શકાય છે.

હોટ ઓઇલ મેનીકયોર માટે જે તેલનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં પૂરતા પ્રમાણમા વિટામીન્સ અને એન્ટિઓક્સિડેંટ્સ હોય છે. જેનાથી નખ અને સ્કિનને વધુ સુંદર બનાવી શકાય છે. આ તેલ સ્કિનમાં અંદર સુધી પહોચી તેને ક્લીન કરે છે.

નખ માટે મેનીકયોર કરવા માટે વિટામિન ઇ, બદામનું તેલ, ઓલિવ ઓઇલ અને એરંડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા નખ ખરબચળા કે તૂટેલા છે તો તેના માટે ઓલિવ ઓઇલ શ્રેષ્ઠ વિકલ્પ છે.

હોટ ઓઇલ મેનીકયોર કરવાની રીત

સૌપ્રથમ નખ લાગળેલી નેઇલપોલિશને રીમુવારથી દૂર કરો.

Nail Paint Remover Ke Bina Nail Polish Kaise Remove Kareનાખને તમારા આંગળના શેઈપ મુજક કટ કરો.

Maxresdefault 1 2હવે નવશેકા પાણીમાં માઈલ્ડ શેમ્પૂ ઉમેરી તેમાં તમારા હાથને 15 મિનિટ સુધી બોળી રાખો.

Step 3 Soak Your Nails In Clear Water For 5 To 10 Minutesત્યાં બાદ એક સ્વચ્છ બ્રશ દ્વારા નખને સાફ કરો.

Aid8823535 V4 728Px Clean Under Your Fingernails Step 9 1ત્યાર બાદ તમારી પસંદગી મુજબ તેલ લઈ તેને નવશેકું કરી તેનાથી નખ પર હળવા હાથે માલિશ કરો.

Inpost H Diy Nail Care 7આટલું કર્યા બાદ નખ પર બેસ એપ્લાય કરો, અથવા જો નેઇલ પેંટ લગાવવી હોય તો બ્રશને નાખના મૂળથી લઈ નીછે તરફ એકા જ દિશામાં બ્રશને લઈ જવું જેથી એક સમાન કોટ લાગે.  Apply Top Coat

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.