Abtak Media Google News

આજે ૧લી મેથી દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સેવીંગ નાની બચત ખાતાઓને નવા વ્યાજદરનો અમલના કારણે ૧ ટકા વ્યાજ દરની ખોટ સહન કરવી પડશે. એસબીઆઇએ નાની બચતના ખાતાધારકોના વ્યાજના વળતરમાં ૧ ટકા ના જાહેર કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો બચત ખાતા અને ટુંકાગાળાની લોન પરના વ્યાજમાં રીઝર્વ બેન્કે બદલાવેલા રેપોરેટની સીઘ્ધી અરસ થશે અને આપો આપ ખાતેદારોને વ્યાજદર બદલી જશેઆરબીઆઇના નવા નિયમોથી ૧લી મેથી એસબીઆઇના ગ્રાહકો ને વ્યાજદરમાં ૧ ટકાનો ઘટ આવશે!

૧લી મે થી આરબીઆઇની રેટ પોલીસી લાગુ કરવાથી એક લાખથી વધુ ટુંકાગાળાની લોન જેવા કે ક્રેડિટ એકાઉન્ટ અને ઓડીને સીધા જ રેપોરેટ સાથે જોડી દેવામાં આવ્યું છે. એક મેથી  રેપોરેટથી ૦.૭૫ નીચે વ્યાજ દર આપવાના કારણે બચત ખાતેદારોમાં વાર્ષિક વ્યાજદર ૩.૨૫ ટકા રહેશે. એસ.બી.આઇ. એક કરોડ સુધીની મુડીવાળા બેન્ક ખાતા પર સાડાત્રણ ટકા વ્યાજ આપતી હતી. એક કરોડની બચત પર વ્યાજ ચુકવે છે.

એસબીઆઇ સેવીંગ એકાઉન્ટમાં સુધી ડીપોઝીટ પર ૩.૯૫ ટકા વયજ મળશે. દશેમાં ૯૫ ટકા ખાતા ઓ આ શ્રેણીમાં આવે છે. એક લાખ રૂપિયા થી વધુ તમામ કેસ ક્રેડીંગ એકાઉન્ટ આ નિયમ લાગુ પડશે. ૧ લાખથી ઓછી બચતવાળા ખાતાઓ ૧લી મે થી ૧ ટક વ્યાજ રાહત મળવા ચાલુ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.