Abtak Media Google News

કોવિડ-૧૯ના વધતા કેસોથી દામનગર પોલીસ દ્વારા કોરોનાની ચેઇન તોડવા સઘન ઝુબેશ હાથ ધરાયું છે.

હાલ કોરોના કેસોની વધતી જતી સંખ્યાથી દામનગર પોલીસ સ્ટાફ દ્વારા શહેરની મુખ્ય બજારોમાં, શાક માર્કેટ, સાંકડળ બજારો, વેપારીઓને ફરજીયાત પણે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની સુચનઆપવામાં આવે છે. માસ્ક ન પહેરનારને સ્થળ પર જ રૂ. ૨૦૦ નો દંડ ફટકારવામાં આવે છે. લાઠી તાલુકાના ગ્રામ્ફ વિસ્તારોમાંથી મળવાના શરૂ થતા અમરેલિ જીલ્લામાં એકી સાથે ૧૦ પોઝિટીવ કેસ મળતા તંત્રની ચિંતા વધી હતી દામનગર શહેરના ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે તંત્રની બાજ નજર દરેક જગ્યાએ પોલીસ હોમગાર્ડની અચુક હાજરી જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.