Abtak Media Google News

જુનાગઢ જિલ્લા ના માણાવદર ખાતે રાજયના કેબીનેટ મંત્રી જવાહર ચાવડાનું કરાયું ભવ્ય સ્વાગત અને આ સ્વાગતમાં  માણાવદર તાલુકા ના કતકપરા ગામના સરપંચ ના ભત્રીજા આરીફ સેતા દ્વારા જવાહરભાઈ ચાવડા ની રેલી માં પાંચસો  રૂપિયા વાળી નોટો નો વરસાદ કરવામાં આવ્યો  હતો. નોટો લેવા માટે લોકો પડાપડી કરી રહયા હતા.ખાસ કરીને જવાહર ચાવડા કેબીનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ પોતાના વતન માણાવદર ખાતે આવતા કરાયું જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.