ગીરગઢડા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન અપાયું

104

વિવિધ માંગણી પૂર્ણ કરવા રજૂઆત

ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ માંગણીઓ સાથે ખેડૂતોને ખેતર જંગલી પશુઓ રાતદિવસ નુકસાન કરે છે જેવું છે જેવા કે નીલગાય હરણ ભૂંડ આવા અનેક રાની પશુઓ ખેડૂતોના ખેતરમાં જઇ લાખો રૂપિયાનું નુકસાન કરે છે જેને પહોંચી વળવા ખેડૂત સહાય નથી જેથી સરકાર જંગલમાં ખાતાઓ સો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ છે બેગ્રાઉન્ડ સિદ્ધિ ખેડૂતોના ખેતરમાં ફરે તે ફેન્સીંગ જાળી કરી આપવામાં આવે તેવી અમારી માંગણી છે ખેડૂતો એક પણ ‚પિયાનું રોકાણ વગર ફેન્સીંગ જાળી કરવામાં આવે તો ખેડૂતો દેવાદાર છે ખેડૂતો પાસે રૂપિયા નથી દસ વરસ પણ સીઝન સીઝનમાં પતિ ના કારણે તાલુકા ભરમાં વીસ-પચ્ચીસ વિઘા જેટલું ઉત્પાદન આવેલ છે ત્યારે જેના કારણે અને ખેડૂતો પૈસા નથી પણ પાકનું વાવેતર કરી ઉત્પાદન લેવા ખેડૂત સમાજ મહેનત કરી રહ્યો છે આપને તમારા જંગલી રોજ ફોને રાની પશુઓ લાખો રૂપિયા નુકસાન કરે કરી જાય છે ત્યારે વિવિધ પ્રશ્નો લઈને જેમકે ખાતેદાર ખેડૂત વૃદ્ધિ થાય તેની ખાતરી દેખભાળ તેના વારસદાર પુત્ર કરે જેથી આ વાત કિસ્સામાં હથિયાર લાયસન્સ જોઈન્ટ કરી આપવામાં આવવો જોઈએ લાયસન્સ ધારક નામ સાથે ખેડૂત પુત્ર નામ સામેલ કરવા હુકમ કરવો જોઈએ બીજું ખાતેદાર ખેડૂત મૃત્યુ થાય તો ૬૦ વર્ષ દર માસે જોઈએ પીજીવીસીએલના ધોકડવા ૬૬ કેવી જેટકો નથી જેની ખેડા તાલુકા ખાતેદારની ખેતીવાડી અને જ્યોતિગ્રામ પર્યાવરણ પર થાય છે એ ડિવિઝન કેદલડા રિપેર કરવામાં કશું રહે છે તે દિવસ દરમિયાન પાંચ વખત ભૂલ થાય છે જે રાત્રી તે યોગ્ય થવા જોઈએ.

Loading...