આ રીતે ઘરે બનાવો ગ્રીલ પોટેટો સેન્ડવીચ…

123

સામગ્રી

  • ૫ બ્રેડ સ્લાઇસ
  • ૧ કપ બાફેલા બટેટા
  • ૨ ચમચા સમારેલી કોથમીર
  • ૧ ચમચી છીણેલુ આદુ
  • ૧ ચમચો સમારેલા લીલા મરચા
  • ૧/૨ ચમચી જી‚
  • ૧/૨ ચમચી આમચુર પાઉડર
  • ૨ ચમચા મેલ્ટેડ બટર
  • ૨ ચીઝ સ્લાઇસ
  • ૪ ટમેટા સ્લાઇસ

બનાવવાની રીત

– એક બાઉલમાં બાફેલા બટેટાનો છુંદો, કોથમીર, આદુ, લીલા મરચા, મીઠુ અને આમચુર પાઉડર મીક્સ કરો ત્યાર બાદ બ્રેડને બંને સાઇટ થોડુ બટર લગાવી દો.

હવે બ્રેડ પર બટેટાના મીશ્રણનું લેપર બનાવો ત્યાર બાદ તેના પર ચીઝ સ્લાઇસ મુકો અને તેના પર બીજા બ્રેડની સ્લાઇસ મુકો હવે આ સેન્ડવીચને ક્રિસ્પી થાય ત્યાં સુધી ગ્રીલ કરો.તો તૈયાર છે”  ગ્રીલ પોટેટો સેન્ડવીચ “આ સેન્ડવિચને ટામેટાં સોસ સાથે સર્વ કરી શકો છો. 

Loading...