Abtak Media Google News

ગાર્લીક બ્રેડ લોકોના સ્વાદને અલગ જ અંદાજ આવ્યો છે. ત્યાર આ સ્વાદમાં ટ્વીસ્ટ આપી ઘરે આ રીતે બનાવો ગાર્લીક બટર બ્રેક……

સામગ્રી :

બ્રેડ સ્લાઇઝ – ૨,૩

બટર/માખણ – ૪ ચમચી

લસણ – ૧ ચમચી

ચલી ફ્લેક્સ – ૧/૪ ચમચી

મીક્સ હર્બ – ૧/૨ ચમચી

મીઠુ – સ્વાદ મુજબ

બનાવવાની રીત :

હર્બલ ગાર્લીક બટર બનાવવા માટે એક વાસણમાં માખણ લઇ તેમાં ચીલ ફ્લેક્સ, ગાર્લીક, મીક્સ હર્બ સુપ ક્યુબ નાખી સરખી રીતે મીક્સ કરો. હવે તેને બ્રેડ સ્લાઇઝ પર બંને બાજુ સરખી રીતે લગાવો ગ્રીલીગ પેન પર રાખી ગ્રીલ કરો તૈયાર થયેલી બ્રેડને સર્વિગ પ્લેટમાં રાખી સોસ સાથે ગરમા-ગરમ સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.