Abtak Media Google News

આપણે બધાએ ચારકોલ માસ્ક વિષે સાંભળ્યુ જ હશે. ચહેરા પરની ખૂબસૂરતી પાછી મેળવવા માટે તથા ચહેરા પર થતાં બ્લેકહેડ્સ તથા વ્હાઇટહેડ્સ દૂર કરવા માટે ચારકોલ માસ્ક નો ઉપયોગ કરવામાં આવે છે

Carbon Activado Vegetal De Coco 100 Capsulas 100 Natural D Nq Np 868224 Mpe25786808337 072017 F
ચારકોલ માસ્ક ખૂબ જ ઉપયોગી બને છે. તો આજે અમને તમને જણાવીશું ચારકોલ માસ્ક ઘરે કઈ રીતે બનાવી શકીએ.

પીલ ઓફ માસ્ક બનાવા માટે :257 Diy Charcoal Face Mask 6સૌ પ્રથમ આપણે ૩ ઍક્ટિવટેડ ચારકોલ કેપ્સ્યુલની જરૂર પડશે.આ કેપસુલમાં વિટામિન ઓઇલ તેમજ મુલતાની માટી અને મધ ઉમેરી પેસ્ટ ત્યાર કરો આ પેસ્ટમાં થોડું પાણી ઉમેરી ચહેરા પર લગાવો ત્યારબાદ તેને ૧૦ મીનટ સુધી ચહેરા પર રાખો ત્યારબાદ તેને ઠંડા પાણીથી સાફ કરી લો.

ખીલથી છુટકારો મેળવવા માટે :

Activated Charcoal Black Face Mask
ખીલથી છૂટકરો મેળવવા માટે એલોવેરા જેલ ,એક ચમચી હળદર અને એક કેપસુલ ઍક્ટિવટેડ ચારકોલ  મેળવી પેસ્ટ ત્યાર કરો તેમાં થોડું પાણી ઉમેરી ફેસપેક ને ચહેરા પર લગાવી ત્યારબાદ તેને ઠંડા પાણી થી સાફ કરી લો. આ પ્રક્રિયા ૧ અઠવાડિયું કરવાથી ખીલ ઓછા થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.