Abtak Media Google News

ઘાર નાનું હોય કે મોટું તેને સજાવવું એ એક મુશ્કેલીભર્યું કામ છે. અને એમાં પણ જો ઘર નાનું હોય અને તેને સજાવવાની સાથે ઘરની ચીજવસ્તુઓની સગવળતાઓ પણ સાચવવાની હોય ત્યારે એક ચૂનોતી સમાન લાગે છે એ ઘરની સજાવટ. તો આવો જોઈએ કેટલાક સરળ ઉપકરણો જેનાથી ઘર સુંદર પણ લાગે છે અને તમારી સગવળતાઓ પણ સચવાય જાય છે.

ડાઈનિંગ ટેબલ

Untitled 1 41

ડાઈનિંગ ટેબલ એવું વસવો જે જાજી જગ્યા ન રોકે અને તેની ખુરશીઓ ડાઈનિંગ ટેબલની નીચે જ ગોઠવાય જાય. એ ટેબલ એજ સામાન્ય ટેબલ જેવુજ દેખાય છે પરંતુ મોટા ટેબલ કરતાં ઓછી જગ્યા રોકે છે

ફોલ્ડિંગ સોફા.

Front

ફોલ્ડિંગ સોફા એક ઉત્તમ વીકલ્પ છે નાના ઘર માટે .જ્યાં ઘર સજાવટ અને સીટિંગ અરેંજમેંટ માટે સોફા એ સૌથી જાજી જગ્યા રોકે છે ,તેવા સમયે સોફા કામ બેડ એ સારો વિકલ્પ છે. જેમાં મહેમાનો માટે બેસવાની વ્યવ્સ્થ તો હોય જ છેસાથે સાથે તેમાથી બે પણ બનાવી શકાય છે.

ફોલ્ડિંગ બેડ.

B2Dbf8B84Bc8431B9E4465E2

નાના ઘરમાં બેડ રૂમની સગવળતા ઓછી હોય છે, ત્યારે મહેમાન આવે અથવા છોકરાને સુવાઈ સગવળતા સાચવવી મુશ્કેલ થયી જાય છે, તેવા સમયે ફોલ્ડિંગ બેડ ખૂબ ઉપયોગી સાબિત થાય છે, જેનો ઉપયોગ કરી સંકેલીને રાખી શકાય છે.

દાદરા નીચેની જગ્યાનો ઉપયોગ

26 Creative And Space Efficient Attic Ladders Shelterness Loft Staircase Ideas New

ઘરની અંદર પગથિયાં આવેલા હોય તો તેને પેક કરવી દરવાજા લગાવી તે જગ્યાનો સાદઉપયોગ કરી શકાય છે, જેનો તમે સ્ટોરરૂમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

દીવાલની સજાવટ.

Green Living Room Paint Colors Coma Frique Studio Dd4D4Ed1776B Regarding Green Paint For Living Room

ઘરની ડિયાવલો મોંઘા ચિત્રોથી જ શોભે એવું નથી પણ જો ઘરમાં નકામી છાબડીઓને સુંદર ડેકોરેટ કરી તેને દીવાલ પર સજાવી શકો છો.      

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.