Abtak Media Google News

ગણપતિ મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે. ત્યારે ‘અબતક’ના આંગણે પણ હર્ષભેર દુંદાળાદેવને બિરાજમાન કરાયા છે. સ્ટાફ-પરિવાર દ્વારા સવાર-સાંજ આરતી-પ્રસાદનું સુંદર આયોજન થઈ રહ્યું છે. ભકિતભાવ પૂર્વક ‘અબતક’નાં પરિવારજનો ગણપતિનું પૂજન કરી ધન્ય બની રહ્યા છે. બાપાને દરરોજ નીત-નવી પ્રસાદી ધરવામાં આવે છે. ‘અબતક’ મીડીયા હાઉસ ગણપતિમય બન્યું છે.

Img 8338 Img 8339 Img 20190902 Wa0023

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.