મહાત્મા ગાંધી મ્યુઝિયમ ૩ નહીં બે દિવસ જ બંધ રહેશે

82
Mahatma Gandhi Museum
Mahatma Gandhi Museum

આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે મહાપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિ કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારમાં એવી જાહેરાત કરાઈ હતી કે મ્યુઝિયમ ત્રણ દિવસ બંધ રહેશે પરંતુ આજે આ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી દિવાળી અને બેસતુવર્ષ એમ બે દિવસ જ મુલાકાતીઓ માટે બંધ રહેશે.

Loading...