Abtak Media Google News

બાળાઓ દ્વારા પુષ્પવૃષ્ટિ  અને હોદ્દેદારો દ્વારા શાલ ઓઢાડી નરેશભાઈનું સ્વાગત-સન્માન

દામનગર ખાતે નવજ્યોત વિધાલય માં સામુહિક મહાઆરતી ખોડલધામ ના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિત ના ટ્રસ્ટી ઓ ના વરદ હસ્તે એકવીસો દીવડા થી મહાઆરતી થી વિદ્યાલય સંકુલ ઝળહળી ઉઠ્યું હતું.2 84અમરેલી જિલ્લા માં લાઠી બાબરા લીલીયા સહિત અનેકો વિસ્તારો માં થી ખોડલધામ સમિતિ ના હોદેદારો ની ઉપસ્થિતિ સામાજિક ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ સાથે ૪૫ મોટર કાર ના કાફલા સાથે નરેશભાઈ પટેલ નું આગમન તથા જ બંને સાઈડ ના બાળા દ્વારા પુષ્પ વૃષ્ટિ થી અને જિલ્લા ભર માં થી પધારેલ ખોડલધામ સમિતિ ના હોદેદારો એ શાલ શિલ્ડ સન્માન પત્ર દ્વારા નરેશભાઈ સહિત ના અગ્રણી ઓ નું ભવ્ય સ્વાગત કર્યું હતુ.33સમસ્ત લેઉવા પટેલ સમાજ ની માં તરીકે નરેશભાઈ ને બિરદાવતા વક્તા ઓ સામાજિક અગ્રણીઓ વસંતભાઈ મોવલિયા, ઘનશ્યામભાઈ જાગાણી, બી એલ રાજપરા ટીમ્બી, હરજીભાઈ નારોલા, અમરશીભાઈ નારોલા, દામનગર ચેમ્બર ઓફ કોમર્સ ઘનશ્યામભાઈ વિરાણી, પ્રવીણભાઈ જાગાણી, રજનીભાઇ ધોળકિયા, ડાયાભાઈ છેલીયા, મનુભાઈ દેસાઈ, માધવજીભાઈ સુતરિયા, સુરેશભાઈ દેસાઈ, ગોબરભાઈ નારોલા, નગરપાલિકા પ્રમુખ સહિત અનેકો અગ્રણી ઓ દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર હાવતડ પાડરશીંગા ભાલવાવ હજીરાધાર ભટવડર ધામેલ ઈગોરાળા ચભાળિયા પ્રતાપગઢ ધ્રુફણીયા ઠાંસા મૂળિયાપાટ દહીંરા નવાગામ ભુરખિયા રામપર આસોદર ભીંગરાડ સહિત ના વિસ્તારો ઉપરાંત ધૂનમંડળો સામાજિક સંસ્થા શેક્ષણિક સંસ્થા આરોગ્ય ધામ સહિત અનેક વિધ પ્રવૃત્તિ કરતી સંસ્થા ઓ ના અગ્રણી ઓ ની વિશાળ હાજરી માં ખોડલધામ સમિતિ દામનગર આયોજિત નવરાત્રી મહોત્સવ માં સમાજ ને સંગઠન શિક્ષણ અને સંસ્કાર ની ઉતમોતમ શીખ એક બનો નેક બનો એકમેક ના પૂરક બનો નો સંદેશ પાઠવતા નરેશભાઈ પટેલ સહિત વસંતભાઈ મોવલિયા દ્વારા વસંત પ્રસરાવતી વ્યવસ ની હદયસ્પર્શી વાત હજારો ની હાજરી માં ભવ્ય મહાઆરતી માં ૨૧૦૦ દીવડા એ દર્શનીય નજારો રચ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.