Abtak Media Google News

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ કિશોરભાઈ મારુની માંગણી

મહારાષ્ટ્રની કેબિનેટે  પત્રકારો પર તાં હુમલાઓ પર પ્રતિબંધ મુકતા ડ્રાફટ બિલને મંજૂરી આપી હતી. આ બિલ જર્નલિસ્ટ પ્રોટેકશન એકટ કહેવાશે.

  આ બિલ આજે વિધાનમંડળના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. હાલમાં ચાલી રહેલા બજેટસત્રનો  છેલ્લો દિવસ છે.

  જર્નલિસ્ટ પ્રોટેકશન એકટ બિલ મુજબ પત્રકાર પર હુમલો કરવાને બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવશે. હુમલો કરનારાએ દંડ ભરવો પડશે અને ઘાયલ પત્રકારની સારવારનો પણ ખર્ચ ઉઠાવવો પડશે.

  કોઇ પણ મીડિયા-હાઉસ પર યેલા હુમલાને લીધે યેલા નુકસાનની ભરપાઇ હુમલાખોરે કરવી પડશે. આ કાયદાનો દુરૂપયોગ વાના કિસ્સામાં શિક્ષા શે. આ સમગ્ર કાયદા ના ખરડા ને સમસ્ત ભારત ના પત્રકાર હિત માટે લડાઇ આપતું અઇઙજજ ના ગુજરાત ના પ્રમુખ કિશોર મારૂ અને નેશનલ  પ્રમુખ જિગ્નેશ કાલાવાડીયા ગુજરાત સરકાર ને પણ પોતાની બાર માગણી મા આ મુદ્દો પણ આપેલ છે મહારાષ્ટ્ર સરકાર રે અઇઙજજ ની માંગ મુજબ આ ખરડો પત્રકાર ના હિત માટે કાયદાઓ નુ શ ઉગામ્યૂ તેવુ ગુજરાત સરકાર પણ આ કાયદો પશાર કરે તેવી માગ અને સમસ્ત ગુજરાત ના પત્રકારો ની લાગણીઓ રૂપી માઁગ છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.