Abtak Media Google News

પીએસઆઇ સીદી, તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા

Madhavpur-Police-Organized-An-Addiction-Program-At-Seth-School
madhavpur-police-organized-an-addiction-program-at-seth-school

પોરબંદર જીલ્લા પોલીસ અંતર્ગત માધવપુરના પોલીસ PSIસિદી દ્વારા વ્યસન મૂકતી કાર્ય ક્રમ યોજવામાં આવ્યો હતો ને ગ્રામ જાણોને વિદ્યાર્થીઓને વ્યસનથી દુર રહેવા માટે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. ખાસ કરીને યંગ વ્યકતિને ખાસ સૂચિત કરવામા આવ્યા હતા કે તેવો તેવોના જીવનમાં કોય વ્યસન વેશનથી દુર રહે ને તેવોનું સ્વથયને તંદુરસ્ત બનાવે. ગુટકા કે પાનમસાલા કે સિગારેટ દારૂ જેવા વ્યસનથી હંમેશા દૂર રહે કરણ કે તેનાથી જીવ લેણ કેન્સલ જેવી બીમારીનું ભોગ ના બનવું પડે. જેથી પોતાનું જીવન વ્યસન મુકત બનાવે તેવી અપીલ કરવામાં આવી હતી. લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ વ્યસનથી લોકોના સ્વાસ્થ્યને થતા નુકસાન વિસે સાથો સાથ માધવપુરના PSIસિદી દ્વારા તે પણ સૂચના આપવામાં આવી હતી કે લોકોએ પોતાના વાહનો યોગ્ય જગ્યા ઉપર પાર્કિગ કરવા જેથી આપણા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના ઉભી થાય લોકોને ટ્રાફિકની સમસ્યાને લઇને લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં બહોળી સખ્યામાં આગેવાનો, વડીલો, વિદ્યાર્થીઓ, વેપારી ભાઇઓ સાથે હાઈસ્કૂલના પીનસી પણ જે.બી. વાળા સહિત તેમનો સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સાથે સામાજિક કાર્યકરો તાલુકા પંચાયતના સદસ્ય ગોવિંદભાઇ બાલસ, જિલ્લા પંચાયત સદસ્ય ભાનુભાઈ ભુવા ઉપસ્થિત રહિયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.