Abtak Media Google News

શિક્ષણ વિભાગે નવી ભરતીમાં ફરી ઉમેદવારી પર પ્રતિબંધ મુકયો

રાજ્યમાં વિદ્યાસહાયકો, શિક્ષણ સહાયકો અને મુખ્ય શિક્ષકોની ભરતીમાં નોકરી મેળવનારાઓ ફરીવાર ભરતી ાય ત્યારે પણ ઉમેદવારી નોંધાવીને વતન નજીક નોકરી મેળવવા ગોઠવણ કરી લેતા હોવાી ફરિયાદો ઉઠ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે નવી ભરતીમાં ફરી ઉમેદવારી પર પ્રતિબંધ મૂક્યો છે.

વિદ્યાસહાયક, શિક્ષણ સહાયક અને મુખ્ય શિક્ષકોની ભરતીમાં નોકરી મેળવનાર વ્યક્તિ આ જ જગ્યાઓ માટે ત્રણ વર્ષ સુધી બીજી ઉમેદવારી નહીં કરી શકે. નવી ભરતી પ્રક્રિયામાં એચ-ટાટ, ટેટનું ઊંચું મેરીટ ધરાવતા અસંખ્ય શિક્ષકો વતન નજીક જવા માટે વારંવાર ઉમેદવારી કરી ગોઠવણ કરતા હોવાી સરકારે આ નિર્ણય કર્યો છે. તાજેતરમાં ભરતીમાં ૪૦ ટકાી વધુ ઉમેદવારોએ નિમણૂક મેળવ્યા બાદ વતન નજીક જવા ફરી ઉમેદવારી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આી નવી ભરતીમાં તેનું રિપીટેશન તું અટકાવવા કેટલાક નિયંત્રણો જાહેર કરાયા છે. હવેી વધુ ઉમેદવારોને ઊંચા મેરીટવાળા શિક્ષકો અવરોધી શકશે નહીં. નવી ભરતીઓમાં સરકારમાં ફરજ બજાવતા શિક્ષકને ફરીી તે સંવર્ગ માટે ઉમેદવારી કરવી હશે તો શિક્ષણાધિકારી પાસેી નો ઓબ્જેકશન સર્ટિ. ફરજિયાતપણે મેળવવું પડશે. આવી એનઓસી મળ્યા પછી જ ઓનલાઈન ઉમેદવારી ઈ શકશે. એટલું જ નહીં શિક્ષણાધિકારીઓને પણ સાત દિવસમાં એનઓસી આપવી કે કેમ તેનો નિર્ણય લેવાનો રહેશે જેી હવે વિદ્યાસહાયકો શિક્ષણ સહાયકો અને મુખ્યશિક્ષકોની ભરતીમાં સિલેક્ટ તા ઉમેદવારોની સંખ્યા ઘટશે.

બીજી તરફ હવે પછી વિદ્યાસહાયક કે શિક્ષણ સહાયકની નવી નિમણૂક પામનારા વ્યક્તિઓને પણ નવી ભરતીમાં આવતા રોકવા નિમણૂક મળ્યાના ૩૦ દિવસમાં ત્રણ વર્ષ માટે રૂપિયા ત્રણ લાખનો બોન્ડ લખાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.