Abtak Media Google News

રાજકોટ કોમર્શિયલ સેન્ટર લી.ના ચેરમેન રાજુભાઈ પોબારૂની સમસ્ત લોહાણા મહાજનના પ્રતિષ્ઠા ભર્યા પદ ‘પ્રમુખ’ તરીકે સર્વાનુમતે નિમણુંક થતા તેમનું દબદબાભેર સન્માન કરાયું હતુ.Dsc 1913 આ પ્રસંગે મૌલેશભાઈ ઉકાણી, જીતુભાઈ ભટ્ટ, નલીનભાઈ વસા, રમેશભાઈ પટેલ, કેતનભાઈ મારવાડી જીતુભાઈ ચંદારાણા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.