Abtak Media Google News

રાજકોટના બીએપીએસ સ્વામીનારાયણ મંદીર ખાતે અભયમ્ મહિલા સંમેલન યોજાયું

લોધીકાના મહીલા પીએસઆઇને મળેલ સન્માનપત્ર અભયમ મહીલા સંમેલન રાજકોટ ૨૦૧૮ નો કાર્યક્રમ બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજય આયોજીત જીલ્લા વહીવટ તંત્ર રાજકોટ જીલ્લા પંચાયત મહાનગરપાલિકા અભયમ મહીલા સંમેલન રાજકોટ બીએપીએસ સ્વામી નારાયણ મંદીર ખાતે યોજવામાં આવેલ જેમાં લોધીકા તાલુકા પોલીસ સ્ટેશનમા મહીલા પી.એસ.આઇ. એચ.પી. ગઢવીને મહીલા સુરક્ષા ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ઠ કામગીરી બદલનું સન્માન પત્ર આપવામાં આવેલ જેમાં જીલ્લા વિકાસ અધિકારી રાજકોટ અનિલ રાણાવસીયા, પોલીસ અધિક્ષક ગ્રામ્ય બલરામ મીણા મહાનગર પાલિકા કમિશનર બંછાનીધી પાની કલેકટરશ્રી ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર શહેર મનોજભાઇ અગ્રવાલ સાંસદ મોહનભાઇ કુંડારીયા જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ગોવિંદભાઇ પટેલ નીતીન ભાઇ ભારદ્વાજ ધસુખભાઇ ભંડેરી વિભાદરીબેન દવે વિગેરે ઉ૫સ્થિત રહેલ હતા.ૃ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.