Abtak Media Google News

રાજકોટ: ગુંદાવાડી બજારમાં રાજકોટની માનુનીઓને ખૂબજ પસંદ પડે તેવી જવેલરી કોસ્મેટીકસ, પેસિસ વગેરે વસ્તુઓને લઈને શોપ આવેલી છે. જેની મોટી સંખ્યામાં લોકો ખરીદી કરી રહ્યા છે. અહી ડિઝાઈનર જવેલરી ઉપરાંત, હેર એસેસરીઝ, કોસ્મેટીકસ, મેકઅપ, પર્સીસ, ઈઅરરીંગ્સ વગેરેની વાઈડેસ્ટ રેન્જ છે.10 8જે હોલસેલ ભાવે મળી રહ્યું છે. આ તકે લિપ્સી ડિઝાઈનર જવેલના ઓનર હષાબેન રાજાએ જણાવ્યું હતુ કે અમારી શોપને છ મહિના થયા છે.13 4અમારી પાસે બધા પ્રકારની જવેલરી ઉપરાંત કોસ્મેટીકસ અને મેકઅપમાં કુડા બ્યુટી, સ્વીસ, લેકમે વગેરે પ્રોડકટ છે અને બધું જ હોલસેલ રેટમાં મળી રહે છે.

14 2 આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતુ કે કેમ્પેરેટીવલી બધાને લાગે છે કે બજારમાં મંદી છે. પરંતુ અમને એવુંનથી લાગી રહ્યું લોકોનો ઘણો સારો રીસ્પોન્સ છે અને ક્રાઉડ પણ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.