Abtak Media Google News

લીંબડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ.અઢી વર્ષની ટર્મ પુરી થતાં યોજાઈ હતી ચૂંટણી.લીંબડી નગરપાલિકામાં ડે.કલેકટરના અધિયક્ષ સ્થાને જનરલ બોર્ડ યોજાઈ.પ્રમુખ તરીકે ધીરૂભાઈ ખાંદલાની નિમણુંક ઉપપ્રમુખ તરીકે દેવુભાઈ ભરવાડ ની નિમણુંક.આમ લીંબડી નગરપાલિકા ફરી ભાજપે સત્તા સંભાળી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.