Abtak Media Google News

આ જિંદગી છે ખૂબ અઘરી

ક્યારેક મન થાય ચાલને છોડી ચાલી

પણ, એ વિચાર ક્ષણમાં પલટાય

કારણ,

જો હસીને જીવીએ તેને,

તો જીવનમાં માત્ર ખુશી

જો સમજીને જીવીએ તેને,

તો માત્ર અનુભૂતિ તેની

જો પ્રશ્નોથી જીવીએ તેને,

તો માત્ર લાગે અઘરી

જો અપેક્ષાઓથી જીવીએ તેને,

તો માત્ર લાગે તે ખાલી

પણ, જીવનને જો  જીવીએ એક

તક સમજી તો તે આપે

એક અલગ પરિચય અપાવે

આ જીવન વ્યક્તિ અને સપનાઓનોની

એ છે આ અનોખી જિંદગી.

7537D2F3

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.