Abtak Media Google News

લક્ષ્યાંકો સિઘ્ધ કરવામાં નિષ્ણાંત વેણુગોપાલે અગાઉ એલઆઇસીના વેસ્ટર્ન ઝોનમાં ઉત્તમ કામગીરી બજાવી

રાજ્યમાં વિધાન-સભાની ચૂંટણીનો પગરવ સંભળાઇ રહ્યો છે ત્યારે ભાજપ તેમ જ મુખ્ય વિપક્ષ કોંગ્રેસે પણ હા ધરેલા વિધાનસભાના ઉમેદવારોની પેનલ બનાવવાની કવાયતને ઝડપી બનાવી છે. જિલ્લા સ્તરે ઉમેદવારોની પેનલોનું કામ મંદગતિએ ચાલી રહ્યું હોવાી હવે તેને ઝડપી બનાવવાની જિલ્લા સંગઠનોને પ્રદેશ સ્તરી સૂચના આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસે ઉમેદવારોની પેનલ તૈયાર કરવાનું કામ જિલ્લા સ્તરે હા ધર્યું હતું. બે-ત્રણ દિવસમાં આ કામગીરી પૂરી કરવાને બદલે સપ્તાહ પછીયે ૩૦ ટકા જેટલી કામગીરી બાકી રહેતાં પ્રદેશ કોંગ્રેસે જિલ્લાઓમાંી પેનલની યાદી મેળવવા માટે કડક ઉઘરાણી શરૂ કરી છે. જિલ્લા સ્તરે આગેવાનોને સીલબંધ કવરમાં તાબડતોબ પેનલની યાદી મોકલી આપવાની તાકીદ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી લડવા માગતા દાવેદારો પાસેી કોંગ્રેસે અરજીઓ મગાવી હતી, જેમાં ૧૫૦૦ી વધુ દાવેદારો ઊમટી પડયા હતા. બીજી તરફ પેનલમાં જ નામ મુકાવવા માટે ક્યાંક તો ૧૫ લાખ રૂપિયાના ભાવ બોલાયા હતા. આ મુદ્દે દાવેદારોની બેઠકમાં પ્રભારી ગુરુદાસ કામતે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. જિલ્લા સ્તરે દાવેદારોને સાંભળીને પેનલ બનાવવાની અત્યારે જે કામગીરી ચાલી રહી છે તેમાં ૭૦ ટકા પેનલ યાદીઓ બનીને આવી ગઈ છે. જોકે ૩૦ ટકા કામગીરી બાકી છે, જેને લઈ પ્રદેશ કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે. પ્રદેશ કોંગ્રેસે જિલ્લા સ્તરે કોંગી આગેવાનોને, નિરીક્ષકોને ફોન કરી જલદી પેનલ યાદી કોંગ્રેસ કાર્યાલયે મોકલી આપવા સૂચના આપી છે. પેનલો આવી જાય એ પછી સ્ક્રિનિંગ કમિટી દ્વારા નામો પર ચર્ચા વિચારણા હા ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.