Abtak Media Google News

આજનાં યુગનું એક અનેરું સર્જન

દરેક મોબાઈલના કેમેરાની પરિભાષા

બદલાતું આ એક સર્જન તે સેલ્ફી

નજર નાખતા દેખાય આજકાલ સેલ્ફી

એક એકદમ નવું ફોટોગ્રાફી કલ્ચર ઊભી કરતી

પોતે પોતાના સ્વને એકલા કેપચર કરાવતી

પરીવર્તનને વાસ્તવિક્તામાં સમજાવતિ

એકબીજાની  જરૂર વગર ફોટા પડાવતી

વ્યસ્ત સૂચિમાં એકલતાને સાથ આપતી

અનેક ફિલ્ટર તેમજ સ્ટાઈલથી

વ્યક્તિને અલગ દર્શાવતી

દરેક લાગણીને સ્પષ્ટ કરાવતી

અલગ વ્યક્તિને એક-બીજાથી ભેગા કરાવતી

દરેક લાગણીને નવા હાવ-ભાવ આપવાતી

એકલતાની સાચી મજા સમજવાતી

મન-ગમતાને ભેગા કરતી

દરેક પ્રસંગે સૌના દિલ મેળાવતી

અજાણ વ્યક્તિ સાથે પરિચય આપવાતી

ખાસ વ્યક્તિ સાથે પોતાની ક્ષણો જોડતી

હાલના સમયનું લોકોનું સૌથી ચહીતું વાક્ય

મળતાની સાથે તરત મનમાં અને મુખે આવતું

એક વાક્ય ચાલોને હવે આપણે લઈયે એક સેલ્ફી.

7537D2F3 4

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.