Abtak Media Google News

કોઇપણ સંબંધોની શરુઆત એક સ્પર્શથી શરુ થાય છે અને એ સ્પર્શ એટલે બંને પરિવાર જીવનભરમાં સાથ માટે હાથથી હાથ પકડે છે. અથવા હાથથી હાથ મીલાવે છે. તેવા સમયે હાથ પકડવાથી રીત સાથીનાં મનોમંથનને દર્શાવે છે તો આવો જોઇએ કે કઇ રીત શું ઇશારો સૂચવે છે.

– ડાઉન ક્રોસિંગ પાલ્સ :

4 8હાથથી હાથ પકડીને ચાલવા વાળ યુગલો એકબીજાથી દરેક પળ અને દરેક વાતનું શેરીંગ કરે છે તેમજ એકબીજાની કેર પણ કરે છે.

– ઇન્ટર લોક ફિંગર :

12 3એક બીજાનો હાથ પકડી આંગળીઓમાં આંગળી પરોવીને મુઠ્ઠી વાળીને પકડવા વાળું કપલ એટલે તે પોતાનાં સંબંધોમાં સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે છે બંને વચ્ચે સારુ બોન્ડીંગ અને હંમેશા સાથે રહેવાનો ઇસારો કરે છે.

– ફન ફિંગર હોલ્ડ :

People 2576109 960 720ટચલી આંગળી સાથીની ટચલી આંગળીને લોક કરીને હાથ પકડવા વાળા કપલ એકબીજાની વ્યક્તિગતતા એટલે કે પ્રાયવેશીને માન આપે છે. આ ઉ૫રાંત એકબીજાને પોતાની રીતે જ જીવન જીવવા માટેની સ્પેસ સાથે વિશ્ર્વાસ પણ આપતા હોય છે.

– રી ઇન્ફોર્સમેન્ટ :

3A74Cf09F8611C78Cdf7Fb59E3220040કેટલાંક પાર્ટનર પોતાના સાથીનો બનેં હાથથી હાથ પકડીને ચાલતા હોય છે. જેની રીલેશનશીપ પઝશીવ હોવાનો ઇશારો કરે છે. આ બંધન સંબંધોમાં પોતે કેટલાં ગંભીર છે તે પણ દર્શાવે છે.

– પુલિંગ હેન્ડ :

Vruchtbaarheidsvermindering Bij Hemજ્યારે પાર્ટનર પોતાના સાથીનો હાથ ખેંચવાની રીતે હોલ્ડ કરે છે તો તેની વચ્ચે પ્રેમની કમી હોવાનો ઇશારો કરે છે. જે પાર્ટનરને કંટ્રોલ કરવાનો પણ ઇશારો આપે છે. આ પ્રકારનાં હાથ પકડવા વાળા કપલમાં નિકટતા અને એકતા નથી હોતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.