Abtak Media Google News

યુવાનોમાં બહોળી લોક ચાહના ધરાવતા પ્રદિપભાઇ ગઢવી દ્વારા સૂરોની રમઝટ

ચાલને જીવી લઇએમાં આજે લોકગાયક ગુજરાતમાં ભાગ લેનાર પ્રદિપભાઇ ગઢવી ધુમ મચાવશે. ખાસ તો યુવાનોમાં બહોળી લોકચાહના ધરાવતા અને પોતાના ગીતો થકી તેવો ઓળખાય છે. અત્યાર સુધી ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં સંતવાણી, લોકગીત, લોકસાહિત્ય, હસાયરાને માણ્યા છે.

ત્યારે આજે રાત્રે આઠ વાગ્યે તૈયાર રહેજો ચાલને જીવી લઇએ જોવા, જેમાં આજે સુફી અને ભજનની એક સાથે રજુ થશે. આ ઉ૫રાંત આપણે ગીતો સાંભળીશું પરંતુ ગીતોને પોતાની શૈલીમાં રજુ કરનાર એન્કર પ્રિત ગોસ્વામીને પણ આપણે સાંભળીશું.

2 7 1 1

પ્રદિપભાઇ ગઢવીની મોજ

  • ગાયક:- પ્રદિપભાઇ ગઢવી
  • એન્કર:- પ્રિતભાઇ ગોસ્વામી
  • તબલા:- હાર્દિકભાઇ કાનાણી
  • કિબોર્ડ:- પ્રશાંતભાઇ સરપદડીયા
  • ઓકટોપેડ:- કેયુરભાઇ બુઘ્ધદેવ
  • સંકલન:- મયુરભાઇ બુઘ્ધદેવ
  • કેમેરામેન:- જુને જાફાઇ, નિષિત ગઢિયા
  • સાઉન્ડ:- ઊમંગી સાઉન્ડ – રાજેશભાઇ ઊભડીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.