ચાલને જીવી લઇએ: રમઝાન ઇદ નિમિતે સંગીતમય શૈલીમાં ખૂદાની બંદગી

ચાલને જીવી લઇએ કાર્યક્રમ મનોરંજન સાથે માહિતી મળી રહે તે માટે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આજે રમઝાન ઇદ નિમિતે પ્રકાશભાઇ પરમાર દ્વારા સુફી ગાયકી રજુ કરવામાં આવશે. અબતક પરિવાર વતી મુસ્લીમ બિરાદરોને ઇદ મુબારક. આજના કાર્યક્રમની મધુર શરૂઆત સુફી ગીતથી કરવામાં આવશે. ત્યારબાદ અલ્લાહની બંદગી કરવામા આવશે. સાથો સાથ આ કાર્યક્રમમાં સર્વધર્મ સમભાવનો સંદેશો પાઠવવામાં આવશે. ખાસતો આજે ખુદાની બંદગી, ગઝલ અને માતાજીના ભાવ પણ રજૂ કરવામા આવશે.

આજના વિશેષ કાર્યક્રમમાં રમઝાન અને રોજાનું પણ મહત્વ જણાવવામાં આવશે. અત્યાર સુધી ચાલને જીવી લઇએ માં અનેક કલાકારોને માણ્યા છે. અને હજુ પણ અમે આપ સમક્ષ નવા નવા કલાકારો રજુ કરીશું.

આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો

 • કિસીસે ઊનકી મંઝીલકા પતા પાયા નહી જતા…
 • તુમ અગર હમ કલામ હો હોજાયે…
 • જીતના દિયા સરકારને મુજકો…
 • યે આંખે દેખ કર હમ સારી દુનિયા…
 • તુજે યાદ કર લીયા હે…
 • મન લાગ્યો મેરો યાર ફકીરી મે…
 • જબ દેખુ બને રી લાલ પીરી અખીયા…
 • જાણે ઊગ્યુ મંદિરીયામા આભ…
 • ઊગમણા ઓરળા વાળી, ભજા તને ભેળીયાવાળી…
 • હવે મંદિરના બારણા ઉધાડો મોરી મા…
 • રૂખ પે રહેમત કા જુમર સજાયે…

આજે પ્રકાશ પરમારની મોજ

 • ગાયક: પ્રકાશભાઇ પરમાર
 • એન્કર: જીજ્ઞા ગઢવી
 • તબલા: સુભાષભાઇ ગોરી
 • બેન્જો: વિશાલભાઇ વાઘેલા
 • ઓકટોપેડ: મોહિતભાઇ જોશી
 • વાયોલીન: સાગરભાઇ બારોટ
 • સંકલન: મયુરભાઇ બુધ્ધદેવ, પ્રિતભાઇ ગોસ્વામી
 • કેમેરામેન: દિપેશ ગરોધરા, માનસી સોઢા
 • સાઉન્ડ: ઉમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઉભડીયા
Loading...