ચાલને જીવી લઇએ: આજે અભિતવ બારોટ દ્વારા શિવભક્તિ, દેવિયાણ સહિતની રજૂઆત

એક બિલીપત્રમ, એક પુષ્યમ, લોટા જલકી ધાર, આસન જમાયે બેઠે હે ક્રિયા સિંધુ કૈલાશ

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે સૌ કોઇ ભોળીયાનાથની પુજા અર્ચના કરી રહ્યા છે. ત્યારે ખાસ ‘અબતક’ દ્વારા ચાલને જીવી લઇએ સીઝન-૨ શરૂ કરવામાં આવ્યુ છે.

જેનો સુભારંભ ભોળાનાથની ભાવ ભક્તિ દ્વારા જ કરવામાં આવ્યો છે. ચાલને જીવી લઇએ સિઝન-૧ના જબરા પ્રતિસાદથી સીઝન-૨ શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે આજે અભિનવ બારોટને સાંભળવાના છે. જેવોને રાતોની રાતો સાંભળીએ તો પણ સમય ઘટે. ત્યારે ખાસ આજે ચાલને જીવીમાં લઇએ શિવઆરાધના રજુ થશે. ખાસ શિવને યાદ કરીએ તો શક્તિ કેમ ભુલાય, ત્યારે શક્તિને યાદ કરતા દેવીયાણ પણ રજૂ થશે.

આજે પુસ્તુત થનાર સુમધુર ગીતો

 • નગરમે જોગી આયા…
 • ભોલેનાથસે નિરાલા યહા કોઇ નહી…
 • શિવને ભજો જીવ દિન રાત…

દેવીયાણ

 • જો ગુરૂ કૃપા કરે…
 • કૈલાશ કે નિવાસી, નમુ બાર બાર હુ…
 • શુ પુછોછો મુજને હું શું કરૂ છું.

આજે અભિનવ બારોટની મોજ

 • ગાયક: અભિનવ બારોટ
 • એન્કર: પ્રિત ગોસ્વામી
 • કિબોર્ડ: પ્રશાંત સરપદડીયા
 • તબલા: સુભાષ ગોરી
 • ઓકટોપેટ: કેયુર બુધ્ધદેવ
 • સંકલન: મયુર બુધ્ધદેવ
 • કેમેરામેન: અભય ત્રિવેદી, નિશિત ગઢીયા
 • સાઉન્ટ: ઉમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

 • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
 • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
 • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
 • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
Loading...