ચાલને જીવી લઇએ: આજે ભક્તિ સંગીતની હેલી

કૌશિકભાઇ મહેતા અને ઉર્વશીબેન પંડ્યા દ્વારા શ્રીનાથજીના ગીતો, વૈષ્ણવ કિર્તન પીરસાસે

ચાલને જીવી લઇએમાં આજે ભક્તિ સંગીત માણવાના છીએ. હાલમાં આપણી જીવનશૈલી એવી બની ગઇ છે કે લોકોને પોતાના સંબંધો કે ધર્મ માટે પણ સમય નથી. ત્યારે હાલ વધતી જતી વ્યસ્તતા વચ્ચે અબતકનો આ પ્રયાસ ચાલને જીવી લઇએ શરૂ કરાર્યો છે. માણસ એક કલાક ફાળવી પ્રકુલ્લીત થઇ શકે છે. ખાસ તો આજરોજ કૌશિકભાઇ મહેતા અને ઉર્વશીબેન પંડયા પોતાના સુમધુર કંઠે ભક્તિ સંગીત પીરસસે. આજે વૈષ્ણવ કિર્તન, શ્રીનાજીના ગીતો સહિતના ગીતો પીરસાસે, અમે હંમેશા અલગ અલગ પ્રકારના ગીતો ચાલને જીવી લઇએ માં લઇ આવીએ છીએ. કે જેથી અમારા દર્શકોને રોજ નવું સાંભળવા મળે ત્યારે આજે રાત્રે ૮ કલાકે તૈયાર રહેજો. ભક્તિસંગીત સાંભળવા માટે આપના સાથ સહકારથી અમે હાલ સફળતાના શિખરો પાર કર્યા છે. આપ દર્શકોના અમે આભારી છીએ.

આજે કૌશિકભાઇ મહેતા અને ઉર્વશીબેનની મોજ

 • ગાયક: કૌશિકભાઇ મહેતા, ઉર્વશીબેન પંડયા
 • એન્કર: પ્રિત ગોસ્વામી
 • તબલા: ઊદયભાઇ રાજયગુરૂ
 • કિબોર્ડ: ધર્મેશભાઇ પંડ્યા
 • ઓકટોપેડ: અમિતભાઇ કાપડી
 • સંકલન: મયુર બુધ્ધદેવ
 • કેમેરામેન: દિપેશ ગરોધરા, નિશિત ગઢિયા
 • સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા

આજે પ્રસ્તુત થનારા સુમધુર ગીતો

 • મારા ચિતમાં, મારા વિતમા, મહાવિર તુ…
 • તેરા રોમ રોમ હર બોલે…
 • અમે મન મુકીને વરસ્યા, અમે જનમ જનમ ના તરસ્યા…
 • તુ મને ભગવાન એક વરદાન આપી દે…
 • જો ને સખી કેવા રૂમજુમ ચાલે શ્રીનાથજી…
 • ગોવિન્દ બોલો હરી ગોપાલ બોલો..
 • પ્રભુ તમારા પગલે પગલે પાપાપગલી માંડી છે….
 • આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી…
Loading...