Abtak Media Google News

પહાડોની વચ્ચે આવેલી એક સુંદર જગ્યા એટલે ચમ્બા, પ્રાકૃતિના સૌર્દ્યનું એક યોગ્ય ઉદાહરણ કહી શકાય તેવું ચમ્બા ખૂબ જ ખૂબ સૂરત છે.જેમાં ઘણા સ્થળે ખરેખર તમને મંત્રમુગ્ધ કરી દેશે. તો ચાલો ચાલીએ ચમ્બાની સફરમાં…..

Bhri Sinh૧- ભૂરી સિંહ મ્યુઝિયમ : ભૂરી સિંહ મ્યુઝિયમ એક સાદા એવા ઘરમાં સંઘરેલા પ્રાચીન ખજાના સમાન છે. જેમાં ત્યાંની પ્રાચીન સ્થાનિક વસ્તુઓનું સંગ્રહ કરવામાં આવ્યો છે. જ્યાં હાથીનો ચાંદીથી બનેલો મુંઘટ ચમ્બાના ‚માલ, હથયારો

Upacara Hari Raya Kuningan૨- હરીરાયા મંદર : સેન્ટ્રોલ પાર્ક નજીક સ્થિત હરીરાયા મંદિર ચમ્બાનું સૌથી સુંદર મંદિર છે. જેનું નિર્માણ ૧૧મી સદીમાં થયું હતું. પથ્થરથી બનેલુ આ મંદિર ભગવાન વિષ્ણુને સર્મપતિ છે. મંદિરન ભીતર ભગવાન વિષ્ણુની ત્રણ મોઢા વાળી મૂર્ આકર્ષણનું કેન્દ્ર છે. જેનું મુંગટ, નેકલેસ, બાજુ બંધ, વિંટી, કુંડલ, અને અન્ય આભૂષણો જોવા લાયક છે. ભગવાન વિષ્ણુ જેમાં રથ સાથે જોડાયેલા ૬ ઘોડાના સારથી બનતા અદ્ભૂત નજરે પડે છે.

Akhand Chandi૩- અખંડ ચંદી : ચમ્બામાં અખંડ ચાંદી પણ ચમ્બામાં ખૂબ પ્રખ્યાત છે.જેનું નિર્માણ ૧૭૪૭થી ૧૭૬૫માં થયું હતું. જે રાજા ઉમેદ સિંહનો લીલા કલરનો મહેલ છે. જેને રાજા સામ સિંહ દ્વારા નવનિર્માણ કરવામાં આવ્યું હતું. અને તેમાં દરબાર હોલ પણ બનાવવામાં આવ્યો જેને બાદમાં માર્શલ હોલ તરીકે ઓળખવામાં આવ્યો. આ પેલેસનું નિર્માણ શાહી મહિલાઓ માટે કરવામાં આવ્યું હતું જેનું નામ બાદમાં જીનાના મહેલ તરીકે ઓળખવામાં આવ્યું  હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.