Abtak Media Google News

મેટ અને ગ્લોસી લિપસ્ટિક તો ઓલ ટાઈમ હિટ છે ,પણ સોશિયલ મીડિયા પર અત્યારે ન્યુડ લિપ કલરની સાથે સાથે લેપર્ડ લિપસ્ટિક પણ ખુબજ ચર્ચામાં આવી રહી છે , કહી સકાઈ કે ફેશનમાં જો તમે વાઇલ્ડ લૂક ટ્રાઈ કરવા માગતા હોય તો આ લિપસ્ટિક તમારી પર્સનાલિટી મુજુબ પર્ફેક્ટ મેચ કરશે , દિવસની ગ્લામ પાર્ટી અથવા ઈવનિંગ ઈવેન્ટમાં તમે પ્રિંટેડ પેટર્નને કારણે અન્યથી અલગ તરી આવશો , તમે આ લિપસ્ટિકનું કોમ્બિનેશન લાઇટ શેડ ડ્રેસિસ સાથે કરી કોન્ટ્રાસ્ટ કરી શકો છો , કારણકે શિમર અપ અવતારમાં માટે આ ફેશન ખુબજ ટ્રેંડિંગ ચાલી રહી છે , સૌથી રસપ્રદ વાત તો એ છે કે તમે આમાં જીબ્રા , ચિત્તા જેવી વિવિધ પ્રિન્ટ ટ્રાઈ કરી શકો છો .

Maxresdefault 19આ લિપસ્ટિક લગાવવા માટે તમે સૌથી પેહલા પાઉડર બેઝ મેટ કલર એપ્લાઈ કરીને તેને ડ્રાય થવા ડો , ત્યારબાદ લિક્વિડ આઈ લાઇનરથી લીપ્સ પર સ્પોટ્સ બનાવો ત્યારબાદ કોહલ પેન્સિલની મદદથી તેમાં થોડું ગ્લિટર અને કલર એડ કરો , મોડેલ્સ માટે આ લૂક પર્ફેક્ટ છે , આજકલતો અકટ્રેસિસ પણ આ પ્રકારની લિપસ્ટિક લગાવે છે , ઇન્સટાગ્રામ ફેશનમાં આ લિપ શેડ સ્ટીલે ધૂમ મચાવી રહી છે. બ્યુટી પિજંટ મુજબ આ લિપસ્ટિક રેટ્રો રિવોલ્યુશન સાથે કમ બેક કરી રહી છે અને ફોટોગ્રાફી તેમજ મોડેલિંગ માટે આ લિપસ્ટિક પર્ફેક્ટ લૂક આપે છે , આ સ્ટાઇલને ઈવનિંગ પાર્ટીમાં લગાવી તમે સૌથી યુનિક લાગશો .

Violent Lips Leopard

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.