Abtak Media Google News

તહેવારોમાં ઝડપથી એલ.ઇ.ડી. શરુ કરવા આવેદન અપાયું

કેશોદ નગરપાલિકા દ્વારા એલ.ઇ.ડી. લાઇટ શરુ કરતાં વેપારીઓમાં રોષ તહેવારોને ઘ્યાનમાં રાખી રોડ પરની એલ.ઇ.ડી. લાઇટ શરુ કરવા માંગ કરી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા સરકીટ હાઉસ લઇ સ્ટેશન રોડ સુધીના એક કી.મી. ના માગે પર એલ.ઇ.ડી.લાઇટ નાંખી આ માર્ગને ઝળહળતો કરવામાં આવ્યો છે ત્યારે લાઇટ ફીટ થઇ ગઇ હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી શરુ ન કરતાં વેપારીઓએ આજે નગરપાલિકાએ આવી ચીફ ઓફીસર  પરમારને આ પ્રશ્ર્નને રજુઆત કરી અને તહેવારો દિવસો નજીક છે ત્યારે ઉદધાટનનુ મુહુર્તની રાહ જોયા વગર વેપારીઓની માંગણી ને ઘ્યાનમાં રાખી તહેવારો પહેલા આ રોડને લાઇટોના પ્રકાશથી ઝળહળતો કરવામાં આવે અને જો આમ નહીં કરવામાં આવે તો વેપારીઓ પોતાના મેળે સ્ટેશન રોડ પરની એલ.ઇ.ડી. લાઇટ ચાલુ કરી દેશે તેવી ચમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.