Abtak Media Google News

સ્ત્રી અને પુરુષોના શારીરિક બનાવટમાં ખૂબ જ તફાવત હોય છે બનેની જીવનશૈલી , કપડાં, વગેરે અલગ હોય છે પરંતુ તમે સ્ત્રીના કપડાં પર ક્યારેપણ નોંધ્યું છે કે તેમના કપડાંમાં પુરુષોની જેમ તેમના શર્ટ તેમજ ટી શર્ટમાં પોકેટ કેમ નથી હોતા?Iuyl Curvy Q Women S Formal Body Blouse 100 Soft Cotton Shirt

તમે ક્યારેય ધ્યાન આપ્યું કે મોટાભાગની છોકરીઓના કપડા અથવા શર્ટ્સમાં તમને પોકેટ જોવા મડશે નહિ. જયારે, આનું કારણ જાણવામાં આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ એક પરંપરા અને માનસિકતા સંબંધિત બાબત છે.T Shirts For Women Mobile.jpg.pagespeed.ce .Yb 5U4Khbw

પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે જો પુરુષોની જેમ સ્ત્રીને પણ પોકેટ કપડાંમાં કઈક રાખશે. અને તેના કારણે જરૂરને જરૂર તેના શરીરનો આકાર બગડવાની શક્યતા રહી શકે છે. એટલામાટે તેના કપડાંમાં પોકેટ રાખવામાં ના આવતું.Autumn Colours Top 1

ખૂબ આશ્ચર્યજનક વાત છે કે એ સમયે મહિલાઑ ને માત્ર સુંદર દેખાવના દ્રષ્ટિકોણથી જ જોવામાં આવતી. જો કે, આ વિચારધારામાં ઘણા ફેરફારો થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.