Abtak Media Google News

સુંદરતા વધારવા જુનવાણી તરીકા છે તેની તો વાત જ ન્યારી છે

સૌંદર્યને નિખારવાના વણકહેવાયેલા ૧૦ જાદુઈ નુસ્ખા આ રહ્યા. અત્યારે માર્કેટમાં અવનવા એડવાન્સ સૌંદર્ય પ્રસાધનો અને પ્રોડકટ ઉપલબ્ધ છે પરંતુ જે જુનવાણી તરીકા છે તેની તો વાત જ ન્યારી છે.

) આઈ લાઈનર:-

  • હંમેશા આઈ શેડો/ લાઈનર લગાવવામાં સભાન રહો.
  • સ્ત્રીની આંખોએ તેના ચહેરાનું પ્રતિબિંબ છે. તેને રતનની જેમ સાચવો.
  • સુરમો લગાવવાની ભુલ ન કરશો.

) ચહેરાનું કલીન્ઝિંગ:-

  • આપણે ગમે તેટલું ધ્યાન રાખીએ ચહેરો ડસ્ટી થઈ જતો હોય છે.
  • એક ચમચી દુધમાં બે ટીપા લીંબુના નાખીને રૂના પુમડા વડે ચહેરાને લીકવીડથી સાફ કરો.

) ગ્રીન ટી બાથ:-

  • ગ્રીન ટી બાથ લેવાથી શરીર એકદમ રીલેકસ થઈ જાય છે. બાથ ટબમાં પાણીમાં અમુક ગ્રીન ટી બેગ ઉમેરીને બાથ લઈ શકાય છે.
  • ત્વચા ડીટોકસ થઈ જાય છે.

) દાડમના દાણા જેવા દાંત:-

  • સ્ત્રીના સૌંદર્યમાં તેના સ્મિતનો સિંહ ફાળો હોય છે. તેના દાડમના દાણા જેવા દાંત સૌંદર્યમાં ચાર ચાંદ લગાવે છે. યલો ટીથનો પ્રશ્ર્ન દુર કરો.

) સ્ક્રબિંગ સ્કિન:-

  • ચહેરાની ત્વચાને નિયમિત સ્ક્રબિંગ કરવી જરૂરી છે. સીતાફળની છાલ બેસ્ટ સ્ક્રબિંગ છે.
  • ડેડ સ્કિન નીકળી જાય છે.

) લિપ ગ્લોઝ:-

  • કસ્ટર્ડ ઓઈલ એ કુદરતી લીપ ગ્લોઝ છે. તેનાથી લિપ્સ ચમકી ઉઠે છે.
  • પીપરમેન્ટ ઓઈલ ઉમેરશો તો લિપ થીક લાગશે.

 ) ચહેરાનો નિખાર:-

  • ચહેરાના નિખાર માટે અગાઉ વ્હાઈટનિંગ ક્રીમ હતા નહીં.
  • આ સિવાય ચહેરા-ગરદનની સ્કિનને ટાઈટ રાખવા માટે મોંથી હવા ભરવાનો વ્યાયામ નિયમત કરો.

) ફેસ માસ્ક:-

  • જાયફળ પાવડર પાણી, હળવદ સાથે પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો આ અકસીર ફેસ માસ્ક છે. ચહેરો ડાયરહિત થશે.
  •  હથેળીથી આંખોને હળવેથી બંધ કરો. આ વ્યાયામ દિવસમાં ૨-૩ વાર કરો.
  • આંખોની સુંદરતા જળવાશે. મોબાઈલ કમ્પ્યુટરથી થતુ નુકસાન ઘટશે.

૧૦)પગની સુંદરતા:-

  • સ્ત્રીઓમાં પગના વાઢિયાની તકલીફ (ખાસ કરીને શિયાળામાં) વિશેષ‚પે જોવા મળે છે.
  • ગરમ પાણીમાં થોડુ મીઠુ ઉમેરી ચરણ પખાલી રાખો. પાનીની ત્વચા આનાથી કોમળ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.