જાણો સાપ વિશે કેટલીક જાણી અજાણી વાતો

‘નાનુ તોય નાગનું બચ્ચુ’

ફેણ ચડાવી શકે તેને જ નાગ કહેવાય, માત્ર નાગ થી જ ફેણ ચડી શકે છે, સાપ બધાને કેહવાય, પછી તેના અલગ અલગ નામ હોઈ છે. સાપ એ સરીગૃપ વર્ગ નું અદભુત પ્રાણી છે, તેના સર્જનમાં સર્જનહારે ખુબ જ રમતો કરી છે, જેવી કે દુનિયા ને કોઈ પ્રાણી ૧૮૦ અન્સ મોઢું ખોલી શકે નહિ, સાપ આ કરી કરી શકે છે. દિવસે ફરતા સાપ ની કીકીઓ ગોળ હોઈ છે, તે રાત્રે આરામ કરતા હોઈ છે. રાત્રે ફરતા સાપો ની કીકીઓ ઉભી હોઈ છે, તે દિવસે સુર્યપ્રકાસી અંજાય જાય છે, એટલે તે દિવસે  નીકળી શકે નહિ. વધુમાં વધુ સમય વૃક્ષો પર રહેતા સાપો ની કીકી આડી હોઈ છે. દુનિયામાં માત્ર ખડયિતળા નામના સાપ ના દાંત માં મિજાગરા હોઈ છે. પ્રાણીઓના દાંત નો હેતુ કાપવું. તોડવું. ચીરવું હોઈ છે, જયારે સાપના દાંતનો હેતુ ખોરાક ને અંદરની તરફ ધકેલવાનું હોઈ મોઢામાં અંદર ની તરફ વળેલા હોઈ છે.  સંભાળવા માટે કાન ની, પરંતુ કુદરતે એક નવી વ્યવસ કરી છે, તેની જીભ આકારની બનાવી છે. જીભની બહાર ની કિનારી પર નાના નાના સેન્સરો મુકેલા છે, જે ધ્રુજારી તરંગો જીલી જીભના છેડે તાળવા પાસે મોકલે છે, ત્યાં જેકોબ્સન ઓર્ગન નામની ગ્રંથી આવેલી છે, આ આવેલા સંદેશાઓનું વર્ગીકરણ થાય છે, પછી સાપ ક્રિયા અને પ્રતિક્રિયા કરતો હોઈ છે, આ સીસ્ટમ ખુબ જ ઝડપી છે. આંખના રક્ષણ માટે પાપણ ની તો આંખ મા હરડેનિયમ નામનું દ્રવ્ય રાખી આંખ નું રક્ષણ કરેલ છે. વાળની ગ્રંથી ની.

સાપથી બચવા શું કરવું ?

સાપ પગ થી દબાય છે એટલે સાપ ને પીડાર્વેદિના આપણા પગ ની નીચે થાય છે તેથી તે બટકું પણ પગ પર જ ભરે છે, જો બુટ પહેરેલા હોઈ તો સાપ બટકું ભરશે, તેના દાંત બુટ માં ફસાય જાશે, સાપ નું ઝેર આપના શરીર સુધી નહિ પહોચે. સાપ કરડવા ના બનાવો માં ૮૦% સાપ પગે પર જ બટકું ભરતા હોઈ છે. મોટા ભાગે સાપ દબાય તો જ કરડે છે તેથી આપણે ન્ય અનુભવના આધારે કેહવતે પડી છે કે સાપ ના મોઢે સવા માગ નું તાળું હોઈ છે. સાપી બચવા જમીન લેવલે સુવું નહિ અને સુકું ઘાસ/બનણ/પત્રાઈટો ઉપાડવાના થાય તે પહેલા તે વસ્તુને લાકડા થી હલાવી ફેરવી અને ઉપાડવી, આમ કરવાથી હાથ માં સાપ ક્યારેય કરડી નહિ શકે.

સાપ વિશેની સાચી માહિતી

૧) સાપ પોતાની લંબાઈ નો જ ભાગ કોઈ પણ આધાર વિના ઉંચો કરી શકે છે.

૨) ઉડી સકતો નથી.

૩) દૂધ પીતો ની (માંસાહારી છે) કુદરતી અવસ માં તેને ક્યારેય દૂધ મળી શકે નહિ.

૪) રૂપ કે રંગ બદલી શકતાં નથી.

૫) માથા પર મણી ધરાવતો નથી.

૬) કોસ મેટિંગ હોતું નથી.

૭) માધ હમેશા નાર થી મોટી હોઈ છે.

૮) સંગીત નું કોઈ જ્ઞાન ની, સંગીત માણી શકતો ની ( તેની સામે હાલતી વસ્તુ તરફ હલતો હોઈ છે).

૯) ભાષા નું કોઈ જ્ઞાન ધરાવતો નથી.

૧૦) બધા જ સાપ તારી શકે છે અને ઝાડ પર ચડી શકે છે.

૧૧) સાપ ને રે મોઢા હોતા નથી.

૧૨) સાપ નું સરેસાસ આયુષ્ય ૨૦ વર્ષ હોઈ છે.

ઝેરી સાપ

૧) કાળોતરો : તે નિશાચર છે, કુદરતે તેને ઉભી કીકી આપેલી છે, માનવ વસ્તી થી દુર રહેવું તેને ગમે છે, ૪ ફૂટ ની લંબાઈ હોઈ છે, તે એશિયા નો સૌથી ઝેરી સાપ છે.

૨) નાગ : તે એક થી જ પ્રાણ ચડે છે, માનવ વસ્તી ની આજુબાજુ રેહવું ગમે છે, સવાર સાંજ ખોરાક મેળવવા બહાર નીકળે છે, કાળોતરો અને નાગ નું ઝેર સીધી મગજ ઉપર અસર કરે છે.

૩) ખેડચિતળો : ભારત માં સૌથી મોટા દસ વાળો સાપે.

૪) પૈડકું/ફુરસો : ભારત માં ઝેરી સાપો માં સૌથી નાનો સાપ, પોતાના શરીર ઉપર અસંખ્ય ભીંગડાઓ છે, ભીંગડીઓ ઘસી ને અવાજ કરે છે, સુકા લાકડા માં કરવત ચાલતી હોઈ તેવો અવાજ નીકળે છે. ખડચિતળો અને પૈડકું નું ઝેર લોહી ઉપર અસર કરે છે એટલે સોજો ચડી જાય છે.

Loading...