Abtak Media Google News

ઉઝબેકિસ્તાનમાં ચાલી રહેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના ચાર બોક્સરોએ સેમીફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. જેમાં શિવ થાપા , સુમિત સંગવાન , વિકાસ કિષણ્ણ અને અમિત ફાંગલે એ મુકાબલા જીતવાની સાથે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્વોકિફાય પણ કરી લીધું છે. આ ઉપરાંત એશિયન બોક્સિંગમાં ભારતના ચાર મેડલ પણ નિશ્ચિત થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.