Abtak Media Google News

કાળા મરીમાં એવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે ઘણી હેલ્ સમસ્યાી બચાવવા મદદ કરે છે. એટલા માટે કેટલાક ડોક્ચર ગરમીમાં મરીને નવશેકા પાણીમાં મિક્સ કરીને પીવાની સલાહ આપે છે. તો આજે અમે તમને જણાવીએ છીએ આ ડિં્રક્સ પીવાી શું ફાયદા ાય છે. મરીમાં પ્રોટીન હોય છે. એનાી મસલ્સ મજબૂત ાય છે. મરીને નવાશેકા પાણીમાં નિક્સ કરીને પીવાી શરીરમાં નમી બનેલા રહે છે જેના કારણે ચહેરા પર ચમક વધે છે. એનાી શરીરમાં મેટાબોલિઝ્મ વધે છે એનાી ઝડપી વજન ઓછું ાય છે. આનાી શરીરના ટોક્સિન્સ દૂર ાય છે અને કબજિયાતી છુટકારો પણ મળે છે.  આ ડિં્રક્સમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ સાંધાના દુખાવાી બચાવે છે. મરીને નવશેકા પાણી સો મિક્સ કરીને પીવાી બોડીને આયરન મળે છે. આ એનીમિયાી બચાવે છે. આ પીણામાં કાર્બનહાઇડ્રેટ્સ હોય છે. એનાી એનર્જી મળે છે અને નબળાઇ દૂર ાય છે. આમાં પોટેશિયમ હોય છે જેનાી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખી શકાય છે. આ ડિં્રક્સમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જેના કારણે કેન્સરી બચી શકાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.