Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાં મેધાની મહેર ચાલુ છે ત્યારે  મોરબી જીલ્લામાં છેલ્લી ૨૪ કલાકનો વરસાદ  મોરબીના બધા ડેમો ઓવરફ્લો થઈ ગયા છે.

  • મોરબી જીલ્લાના ડેમોની હાલની સ્થિતિ
  • બંગાવડી ડેમ ૬.૦ સેમી ઓવરફલો
  • મચ્છુ ૧ ડેમ ૦.૧૫ ફુટે ઓવરફલો
  • ડેમી ૧ ડેમ ૦.૩૩ મિટર ઓવરફલો
  • બ્રાહ્મણી ૦.૨૭ મિટર ઓવરફલો
  • મચ્છુ ૨ ડેમના ૯ દરવાજા ૪ ફુટ ખુલ્લા
  • મચ્છુ ૩ ડેમના ૬ દરવાજા ૪.૫ ફુટ ખુલ્લા
  • બ્રાહ્મણી ૨ ડેમના ૨ દરવાજા ૦.૫ ફુટ ખુલ્લા
  • ડેમી ૨ ડેમના ૧૧ દરવાજા ૪ ફુટ ખુલ્લા
  • ડેમી ૩ ડેમના ૭ દરવાજા ૩ ફુટ ખુલ્લા
  • ઘોડાધ્રોઇ ડેમનો ૧ દરવાજો ૬.૫ સેન્ટી મિટર ખુલ્લો
  • મોરબી ૫૨ મીમી માળીયા ૧૧ મીમી
    વાંકાનોર ૮૦ મીમી ટંકારા ૮૯ મીમી
    હળવદ ૦૦ મીમી⁠⁠⁠⁠

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.