Abtak Media Google News

કુવા માંથી પાણી નીકળે એ વાત બધા જાણતા હોય છે. પરતું શું તમે ક્યારેય સાભળ્યું છે કે કુવામાંથી પ્રકાશ નીકતો હોય પોર્ટુગલના સિંતરા શહેરની પાસે ક્વિન્ટ ડો રીગલેરિયા મહેલમાં આ કૂવો આવેલ છે. આ રહસ્યમય કુવા વિશે ઓછા લોકો જાણે છે.આ કુવાને લેબીરિન્થીક ગ્રોટો પણ કહેવામાં આવે છે.21Ccb15Db323947Aa523B43549A2981A Sintra Portugal Satireઆ કુવામાંથી સતત પ્રકાશ આવતો રહે છે. પરંતુ આ પ્રકાશ ક્યાથી આવે છે તે એક રહાસ્ય છે. આ કુવો જોવામાં ઉધા ટાવર જેવો દેખાય છે. કુવાના નીચલા ભાગમાં લાલ ક્રોસ નું નિસાન  બનાવેલ છે. આ કુવાને જોવા માટે દુર દુર થી લોકો જોવા આવે છે. અહિયાંની એક માન્યતા મુજબ એવું કહેવાય છે. આ કૂવામાં જે લોકો સિક્કો નાખે છે. તેમની ઇચ્છાઓ પૂરી થાત છે.Bottom Initiation Well Quinta Da Regaleiraઆ કારણોથી આ કૂવાને  વીશિંગ વેલ કહેવામા આવે છે. આ કૂવાની ઉડાઇ ચાર માળના મકાન જેટલી છે. જે નીચે જતાં સાકડી થતી જાય છે. આ કૂવાની પાસે એક નાનો કૂવો પણ છે.આ બન્ને કૂવા એક સુરંગના મધ્યમથી એક બીજા સાથે જોડાયેલ છે.Images 1આ કૂવો જોવામાં ખુબજ સુંદર છે.આ કૂવામાં નીચે જવા માટે ચારેય તરફ ગેલેરી છે અને જેમાં સીડી પણ છે.આ કૂવાની અંદર કેટલી સુરંગો છે. જ્યારે આ સુરંગો માથી પ્રકાશ આવે છે ત્યારે આ કૂવાનો નજારો  ખૂબ સુંદર લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.