કપડવંજ ખાતે લક્ષચંડી મહાયજ્ઞની આમંત્રણ પત્રિકા કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર માનતા આગેવાનો

મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરાની ઉપસ્થિતિ

લક્ષચંડી યજ્ઞ નિમિત્તે આવેલ કંકોત્રી (માં નું તેડુ)માં આવેલા પાટીદાર સમાજના દરેક મિત્રો કપડવંજ, અનારા, ભાનેર, ઘોઘાવાડા, જીતપુરા, કચ્છ કડવાટીદાર સમાજ કઠલાલ અને ખાસ સાથી મિત્રો તેમજ ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી મારી માતાઓ બહેનો તેમજ નાની બાળકીઓએ આજનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ મોરબી-અમદાવાદ) આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...