લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય સ્પોન્સર તરીકેનો કળશ એપીએમસી ઊંઝાના શિરે

46

લક્ષચંડી મહાયજ્ઞના નાણા કમીટીના ચેરમેન ડો આશાબેન પટેલની ભલામણથી  એપી એમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ તેમજ તમામ ડિરેક્ટરે ઊંઝા ઉમિયા માતાજીના પ્રમુખ મણીભાઈ પટેલ, મંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી), મહેન્દ્રભાઈ પટેલ (કલેકટર)ની ઉપસ્થિતિમાં મુખ્ય સ્પોન્સરશિપ એપીએમસી ઊંઝા એ સ્વીકારી છે તો ઉમિયા માતાજી સંસ્થાને તેમનો આભાર માન્યો છે.

Loading...