Abtak Media Google News

દાહોદના રેલ્વે કારખાનને લીલી જંડી મળી. રેલ્વે બજેટનો વિસ્તાર વધારવા અને નવી ટેક્નોલોજીની મશીન સામગ્રી ખરીદવા 28,94,43,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.  દેહોદ સાંસદ અને રેલ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર સહિતનાં બીજા કર્મચારીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કેરેજ અને વેગન કારખાનામાં નવાં આધુનિકરણ માટે પશ્ચિમ રેલનાં વર્કશૉપનું ઉદ્ઘાટન દાહોદમાં કરવામાં આવ્યું. ત્યાં બધી વર્કશૉપ સંબંધિત માહિતી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.