લક્ષ્મીનો વરસાદ જે દંપતિ પર વર્ષે છે તેને ત્યાં લક્ષ્મીજી પધાર્યા

ભારતીય ટીમ ઈન્ડિયાના સુકાની વિરાટ કોહલી અને બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા ને ત્યાં કુદરતની કૃપા થી દીકરીનો જન્મ થયો હતો. લક્ષ્મીનો વરસાદ જે દંપતી પર વસે છે ત્યાં જ લક્ષ્મી અવતર્યા હોય તેવા ખુશકિસ્મત દંપતી પર દીકરી લગ્નના વધામણા નો સોશિયલ મીડિયા પર ધોધ વરસી રહ્યો છે. લિમિટેડ સેલિબ્રિટી દંપતિ તેમના ચાહક વર્ગમાં ભારે લોકપ્રિય છે અનુષ્કા શર્માને સારા દિવસો ચાલતા હતા ત્યારથી તેમના ચાહકોમાં નવા મહેમાનના આગમનની ઇંતેજારી થી રાહ જોવાતી હતી અનુષ્કા શર્મા ને ત્યાં લક્ષ્મીજી અવતરતા વિરાટ કોહલીએ ગઇકાલે બપોર પછી નવા મહેમાનના વધામણાં તેમના ચાહકોમાં આપી દીધા હતા વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે અમે તમને એ ખૂબ જ સારા સમાચાર આપી રહ્યા છે કુદરતની કૃપા થી મારે ત્યાં આજે બપોરે દીકરીનો જન્મ થયો છે અમે તમારા બધા ચાહકોના અને શુભેચ્છકોનો ખુબ જ આભારી છીએ અનુષ્કા એ દીકરીનો જન્મ આપ્યો છે અને બંને મા-દીકરી ની તબિયત સારી છે મારા જીવનમાં આ નવો અધ્યાય શરૂ થયો છે તેનો મને રોમાંચ છે હું આશા રાખું છું કે તમે તમામ મારા ચાહકો મા-દીકરીની શાસ્ત્રી ની શુભેચ્છા સાથે થોડા દિવસો તેમને સારી રીતે જાળવીને રહેવા દો

વિગતો સ્ટાર દંપતીને ત્યાં આવેલા નવા મહેમાન ને લઈને સમગ્ર બોલિવુડ અને ક્રિકેટ જગતમાં હરખની હેલી ઊભી થઇ હોય તેમ શુભેચ્છાઓનો વરસાદ થયો હતો વિરાટ કોહલી દંપતીએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પ્રથમ બાળક જાન્યુઆરી ૨૦૨૧ માં આવશે તેવી જાહેરાત કરી હતી બંને લીધેલ સ્ટાર દંપતી ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ ઈટાલી માં પરણ્યા હતા અનુષ્કા શર્મા ને ત્યાં દીકરીનો જન્મ થતા સૌ પ્રથમ શુભેચ્છા આપવા માં સચિન તેંડુલકર થઈ ગયા હતા તેમણે તેમના સંદેશામાં જણાવ્યું હતું કે તમારે ત્યાં દીકરીનો જન્મ થયો કે એક નાના ફરીસ્તા જેવા ગણાય જે માતા-પિતાને ત્યાં સુરેશભાઈ તેમના સંદેશામાં જણાવ્યું હતું કે દીકરી એ કુદરતની સૌથી અનમોલ ભેટ છે તમે નસીબદાર છો કે તમારે ત્યાં લક્ષ્મીજી અવતર્યા સાયના નહેવાલે પણ દંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી રોયલ ચેલેન્જર્સ અને તમામ શુભેચ્છાઓ આપી હતી ઇરફાન પઠાણ હરભજન પણ શુભેચ્છા આપવા માં પોતાની લાગણીને કાબૂમાં રાખી શક્યા ન હતા આ ઉપરાંત એલેક્ઝાન્ડર વયફિહિંુ જેવા વિશ્વભરના ક્રિકેટ ખેલાડીઓ એ વિરાટ અને ત્યાં અવતારી લક્ષ્મીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Loading...