Abtak Media Google News

નવાબંદર જીલ્લા પંચાયત સીટના સદસ્ય હરીભાઇ સોલંકીની અધ્યક્ષસ્થાને માછીમારોની મહત્વની મિટીંગ યોજાઇ હજજારો ની સંખ્યામાં માછીમારોની ઉપસ્થિતિમાં સમગ્ર વાતાવરણ ભાજપમય બન્યુ.Cd276338 4367 482B 8458 B32A115D56A1 E11E4Bc7 6Cf4 4F63 8Ec3 74485528C06A E17Cb4C3 146A 4127 9961 071Abaad5Ab5 Fcf971B1 0F2E 41B3 8C15 2010531B636A

મિટીંગમા જીલ્લા પંચાયતના પૂવઁ પ્રમુખ હરીભાઇ સોલંકી, ગુજરાત મેરીટાઈમ બોડઁ ના ડાયરેક્ટર કિશોર કુહાડા , ઉનાના પૂવઁ ધારાસભ્ય કે સી રાઠોડ , બોટ એશોશીએશન ના પ્રમુખ ગોપાલ ફોફંડી સહીત ના આગેવાનો દ્રારા કુવરજી ભાઇ બાવળીયાનુ સ્વાગત કરાયુ હતુ.નવાબંદર ને જેટી બનાવાની વાત સરકારમા પહોંચાડવું અને વહેલીતકે જેટી બનશે તેવુ વચન આપતા કુવરજી ભાઇ બાવળીયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.