Abtak Media Google News

બોર્ડર સિક્યોરીટી ફોર્સે એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો.બીએસએફની 37 બટાલિયનના જવાનોએ પેટ્રોલીંગ દરમિયાન પીલર નં. 110/2S પાસે પાકિસ્તાની શખ્સને ઝડપી પાડ્યો.

ઝડપાયેલા 22 વર્ષિય યુવકનું નામ તગજી રાઉતુક વાલડીયા (મેઘવાળ) હોવાનું અને તે મીઠી થરપારકરના કાસબો ગામનો વતની હોવાનું ખુલ્યું.ઝપાયેલો શખ્સ ગુજરાતી પણ સમજે છે.બીએસએફ દ્વારા ઘુસણખોરને બાલાસર પોલીસના હવાલે કરાયો.

Kutch 2 Copy

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.