કચ્છ: ગાયોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળ્યા

217

ભુજ-માંડવી રોડ પર આવેલા ખત્રી તળાવ પાસે ગાયોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ જોવા મળ્યા છે. આ અંગે જાણ થતા તંત્ર ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું. હાલ આ ટીમ દ્વારા ગાયના મોત પાછળનું કારણ પાકમાં નાખવામાં આવતી ઝેરી દવા અથવા ઝેરી પ્રવાહી પીવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ પશુ ચિકિત્સકો પણ તપાસ કરી રહ્યા છે અને પોસ્ટમાર્ટમ બાદ જ ગાયોના મોતની હકીકત બહાર આવશે.

Loading...